Viyahapannatti 677
Viyāhapannatti: ṭīkānusārī vivecana 677
- Language
- Gujarati
677
ભગવન્! નવ નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્ અધઃ-સપ્તમીમાં હોય. અથવા એક રત્ન૦ આઠ શર્કરા૦ હોય. એ પ્રમાણે દ્વિકસંયોગ યાવત્ સપ્તકસંયોગ, જેમ આઠમાં કહ્યો, તેમ નવમાં પણ કહેવો. વિશેષ આ-એક એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત્. છેલ્લો આલાવો - અથવા - ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit