Viyahapannatti 679
Viyāhapannatti: ṭīkānusārī vivecana 679
- Language
- Gujarati
679
ભગવન્! દશ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્ અધઃસપ્તમીમાં હોય (૭) - અથવા - એક રત્ન૦ નવ શર્કરા૦ માં હોય. એ પ્રમાણે દ્વિકસંયોગમાં યાવત્ સપ્તસંયોગમાં જેમ નવમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - એક, એક સંયોગ અધિક કરવો. બાકી પૂર્વવત્. તેનો છેલ્લો આલાવો આ છે - - અથવા - ચાર રત્ન૦ એક શર્કરા૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit