Pramāṇa · Search · About · API

Viyahapannatti 681

Viyāhapannatti: ṭīkānusārī vivecana 681

Language
Gujarati

681

ભગવન્‌! સંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય (૭). - અથવા - એક રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ હોય, એ પ્રમાણે યાવત્‌ અધઃસપ્તમી હોય. - - અથવા - બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય. એ પ્રમાણે યાવત્‌ બે રત્ન૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - - અથવા ત્રણ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એકનો સંયોગ વધારતા યાવત્‌ - અથવા - દશ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ હોય. એ પ્રમાણે યાવત્‌ અથવા દશ રત્ન૦ સંખ્યાતા અધઃ સપ્તમીમાં હોય.
- - અથવા - સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦માં હોય યાવત્‌ - અથવા - સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- અથવા - એક શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ માં હોય. એ રીતે રત્નપ્રભા માફક ઉપરની પૃથ્વી સાથે સંયોગ કરવો. એ રીતે એક એક પૃથ્વીનો ઉપર પૃથ્વી સાથે સંયોગ કરવો. યાવત્‌ - અથવા - સંખ્યાતા તમામાં, સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા પંક૦ હોય. યાવત્‌ અથવા એક રત્ન૦ એક શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- અથવા - એક રત્ન૦ બે શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. - અથવા - એક રત્ન૦ બે શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- અથવા - એક રત્ન૦ ત્રણ શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. એ પ્રમાણે આ ક્રમથી એક-એક સંયોગ વધારવો - અથવા - એક રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય યાવત્‌ અથવા એક રત્ન૦ સંખ્યાતા વાલુકા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- અથવા બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. યાવત્‌ અથવા બે રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - અથવા - ત્રણ રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એક રત્નપ્રભા સાથે સંયોગ કરવા યાવત્‌ અથવા સંખ્યાતારત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા વાલુકા૦ હોય યાવત્‌ અથવા સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય. - - અથવા એક રત્ન૦ એક વાલુકા૦ સંખ્યાતા પંક૦માં હોય. યાવત્‌ - અથવા - એક રત્ન૦ એક વાલુકા૦ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - અથવા - એક રત્ન૦ બે વાલુકા૦ સંખ્યાતા પંકપ્રભામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી ત્રિક સંયોગ, ચતુષ્ક સંયોગ યાવત્‌ સપ્ત સંયોગ જેમ દશમામાં કહ્યો, તેમ કહેવો. છેલ્લો આલાવો સપ્તસંયોગે - અથવા - સંખ્યાતા રત્ન૦ સંખ્યાતા શર્કરા૦ યાવત્‌ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.

Linked texts (1)