Pramāṇa · Search · About · API

Viyahapannatti 683

Viyāhapannatti: ṭīkānusārī vivecana 683

Language
Gujarati

683

ભગવન્‌! અસંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનથી એ પ્રશ્ન. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃ-સપ્તમીમાં હોય. - અથવા એક રત્ન૦ અસંખ્યાત શર્કરાપ્રભામાં હોય. એ રીતે દ્વિકસંયોગ યાવત્‌ સપ્તસંયોગ, સંખ્યાતની જેમ કહેવો. વિશેષ એ કે – અસંખ્યાત અધિક કહેવા. બાકી પૂર્વવત્‌. યાવત્‌ સપ્ત સંયોગનો છેલ્લો આલાવો - અથવા - અસંખ્યાત રત્નપ્રભામાં, અસંખ્યાત શર્કરાપ્રભામાં યાવત્‌ અસંખ્યાત અધઃસપ્તમીમાં હોય.

Linked texts (1)