Pramāṇa · Search · About · API

Viyahapannatti 684

Viyāhapannatti: ṭīkānusārī vivecana 684

Language
Gujarati

684

સંખ્યાત પ્રવેશનક માફક જ આ અસંખ્યાત પ્રવેશનક કહેવું. વિશેષ આ - અહીં અસંખ્યાત પદને ૧૨-કહેવા. તેમાં એકત્વે સાત જ ભંગ છે. દ્વિકસંયોગાદિમાં વિકલ્પ પ્રમાણે વૃદ્ધિ થાય છે. તે આ છે – દ્વિક સંયોગમાં ૨૫૨ ભંગ, ત્રિક સંયોગમાં ૮૦૫ ભંગ. ચતુષ્ક સંયોગમાં ૧૧૯૦ ભંગ, પંચક સંયોગમાં ૯૪૫ ભંગ, ષટ્ક સંયોગમાં ૩૯૨ ભંગ, સપ્ત સંયોગમાં ૬૭ ભંગ થાય છે. આ બધાં મળીને ૩૬૫૮ ભંગ થાય છે.
હવે બીજા પ્રકારે નારક પ્રવેશન –

Linked texts (1)