Viyahapannatti 685
Viyāhapannatti: ṭīkānusārī vivecana 685
- Language
- Gujarati
685
ભગવન્! ઉત્કૃષ્ટથી નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રશ્ન. ગાંગેય! બધાં રત્નપ્રભામાં હોય - અથવા - રત્નપ્રભા અને શર્કરાપ્રભામાં હોય - અથવા - રત્નપ્રભા અને વાલુકાપ્રભામાં હોય યાવત્ - અથવા - રત્નપ્રભા અને અધઃસપ્તમીમાં હોય.
- અથવા - રત્ન૦ શર્કરા૦ અને વાલુકા૦માં હોય. એ રીતે યાવત્ - અથવા - રત્ન૦ શર્કરા૦ અને અધઃસપ્તમીમાં હોય (૫) - અથવા - રત્ન૦ વાલુકા૦ પંક૦માં હોય - યાવત્ - અથવા રત્ન૦ વાલુકા૦ અધઃસપ્તમીમાં હોય (૪) - અથવા - રત્ન૦ પંક૦ ધૂમ૦માં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વિના જેમ ત્રણના ત્રિકસંયોગ કહ્યા તેમ કહેવા યાવત્ - અથવા - રત્ન૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય (૧૫) - - અથવા રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ પંક૦માં હોય - અથવા - રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦માં હોય. યાવત્ - અથવા - રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ અધઃસપ્તમીમાં હોય (૪)
- અથવા - રત્ન૦ શર્કરા૦ પંક૦ ધૂમ૦ હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વિના જેમ ચારનો ચતુષ્કસંયોગ કહ્યો તેમ કહેવું. યાવત્ - અથવા - રત્ન૦ ધૂમ૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય.
- અથવા - રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ પંક૦ ધૂમપ્રભામાં હોય - અથવા રત્ન૦ યાવત્ પંક૦ તમામાં હોય - અથવા રત્ન૦ યાવત્ પંક૦ અધઃસપ્તમીમાં હોય. - અથવા - રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦ તમા૦માં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વિના જેમ પાંચના પંચકસંયોગ કહ્યો તેમ કહેવું. યાવત્ રત્નપ્રભા પંકપ્રભા યાવત્ અધઃસપ્તમીમાં હોય.
- અથવા - રત્ન૦ શર્કરા યાવત્ ધૂમપ્રભા અને તમામાં હોય - અથવા - રત્ન૦ યાવત્ ધૂમ૦ અધઃસપ્તમીમાં હોય. - અથવા - રત્ન૦ શર્કરા૦ યાવત્ પંક૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય - અથવા - રત્ન૦ શર્કરા૦ વાલુકા૦ ધૂમ૦ તમા૦ અધઃસપ્તમીમાં હોય. - અથવા - રત્ન૦ શર્કરા૦ પંક૦ યાવત્ અધઃ સપ્તમીમાં હોય -અથવા-રત્ન૦ વાલુકા૦ યાવત્ અધઃસપ્તમીમાં હોય.-અથવા-રત્ન૦ શર્કરા યાવત્ અધઃસપ્તમીમાં (૭).
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશન, શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશન યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક પ્રવેશનકના કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગાંગેય! સૌથી થોડાં અધઃસપ્તમીપૃથ્વી નૈરયિક પ્રવેશનક છે, તમાપૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણા એ રીતે ઉલટા ક્રમમાં યાવત્ રત્નપ્રભાપૃથ્વી નૈરયિક અસંખ્યાતગણા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit