Pramāṇa · Search · About · API

Viyahapannatti 747

Viyāhapannatti: ṭīkānusārī vivecana 747

Language
Gujarati

747

‘ભગવતી’ સૂત્ર-૪૯૯ :– [૧૧/૨/૪૯૯]
ભગવન્‌! એકપત્રક શાલૂક એક જીવવાળું છે કે અનેક જીવવાળું? ગૌતમ! એક જીવવાળું છે, એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. યાવત્‌ અનંતવાર. વિશેષ આ - શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ્‌પૃથક્ત્વ. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)