Pramāṇa · Search · About · API

Viyahapannatti 748

Viyāhapannatti: ṭīkānusārī vivecana 748

Language
Gujarati

748

‘ભગવતી’ સૂત્ર-૫૦૦ :– [૧૧/૩/૫૦૦]
ભગવન્‌! એકપત્રક પલાશ એકજીવક છે કે અનેકજીવક? અહીં ઉત્પલ-ઉદ્દેશાની વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. વિશેષ આ - શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ગાઉપૃથક્ત્વ, તેમાં દેવો ન ઉપજે. લેશ્યામાં - ભગવન્‌! તે જીવો, કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી કે કાપોતલેશ્યી છે? ગૌતમ! કૃષ્ણ-નીલ કે કાપોત લેશ્યીના ૨૬ ભંગો. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)