Pramāṇa · Search · About · API

Viyahapannatti 749

Viyāhapannatti: ṭīkānusārī vivecana 749

Language
Gujarati

749

‘ભગવતી’ સૂત્ર-૫૦૧ :– [૧૧/૪/૫૦૧]
ભગવન્‌! એકપત્રક કુંભિક જીવ, એકજીવક કે અનેકજીવક? એ પ્રમાણે જેમ પલાશ-ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથક્‌ત્વ. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)