Viyahapannatti 805
Viyāhapannatti: ṭīkānusārī vivecana 805
- Language
- Gujarati
805
વિવેચન :–૫૪૧
સૌથી થોડાં વૈક્રિય પુદ્ગલ પરિવર્ત, કેમકે ઘણાં કાળે તેનું નિર્વર્તન છે, તેનાથી અનંતગુણ વચન વિષયક, અલ્પતરકાળે નિર્વર્તે છે માટે. એ રીતે પૂર્વોક્ત યુક્તિથી બહુ-બહુતર ક્રમથી બીજા પણ કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit