Viyahapannatti 825
Viyāhapannatti: ṭīkānusārī vivecana 825
- Language
- Gujarati
825
વિવેચન :–૫૫૨
બિસરીરેસુ - જેના બે શરીરો છે, તેમાં. જે નાગશરીરને તજીને મનુષ્યશરીર પામીને સિદ્ધ થાય. નાગ - સર્પ કે હાથીમાં. તત્થ - નાગ જન્મમાં, જે ક્ષેત્રમાં જન્મે. અચ્ચિએ આદિ - અહીં અર્ચિત, અંદનાદિ વડે, સ્તુતિ વડે વંદિત, પુષ્પાદિ વડે પૂજિત, વસ્ત્રાદિથી સત્કારિત, પ્રતિપત્તિ વિશેષથી સન્માનિત, દિવ્વ-પ્રધાન, સચ્ચ- સ્વપ્નાદિ પ્રકારે, તેના ઉપદેશના અવિતથપણાથી સત્ય. સચ્ચોવાએ-સત્યાવપાત, ફળ સહિત.- X -સન્નિહિય પાડિહેર - સન્નિહિત એટલે નીકટ, પ્રાતિહાર્ય એટલે પૂર્વ સંગતિકાદિ દેવતાકૃત્ પ્રતિહારકર્મ જેનું છે તે. મણીસુ - પૃથ્વીકાયના વિકારોમાં, લાઉલ્લોઈયમહિત - લાઈય એટલે છાણ આદિ વડે પૂજાયેલ છે, જે તે તથા, આ વિશેષણ વૃક્ષની પીઠ અપેક્ષાએ જાણવા. વિશિષ્ટ વૃક્ષો જ બદ્ધપીઠ હોય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit