Viyahapannatti 826
Viyāhapannatti: ṭīkānusārī vivecana 826
- Language
- Gujarati
826
‘ભગવતી’ સૂત્ર-૫૫૩ :– [૧૨/૮/૫૫૩]
ભગવન્! જો વાનર વૃષભ, કુર્કુટવૃષભ, મંડુક્કવૃષભ, આ બધાં નિઃશીલ, નિર્વ્રત, નિર્ગુણ, નિર્મર્યાદ, નિષ્પ્રત્યાખ્યાન પૌષધ ઉપવાસી કાળમાસે કાળ કરી આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિક નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય? શ્રમણ ભગવંત મહાવીર કહે છે–ઉત્પન્ન થતો એવો ઉત્પન્ન થયો એવું કહી શકાય.
ભગવન્! સિંહ, વાઘ યાવત્ પરાસર જેમ ઉત્સર્પિણી ઉદ્દેશકમાં કહ્યા છે. આ બધાં નિઃશીલ આદિ પૂર્વવત્ યાવત્ કહેવું.
ભગવન્! ઢંક, કંક, બિલક, મેંઢક, મોર આ બધાં નિઃશીલ૦ ઈત્યાદિ બધું પૂર્વવત્ યાવત્ કહેવું. ભગવન્! તે એમ જ છે - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit