Viyahapannatti 860
Viyāhapannatti: ṭīkānusārī vivecana 860
- Language
- Gujarati
860
‘ભગવતી’ સૂત્ર-૫૮૨ :– [૧૩/૪/૫૮૨]
ભગવન્! લોકનો બહુસમ ભાગ ક્યાં છે? ભગવન્! લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ ક્યાં છે? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર અને નીચેના ક્ષુદ્ર પ્રતરોમાં લોકનો બહુસમ ભાગ છે અને આ જ લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ કહ્યો છે. - - ભગવન્! લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ ક્યાં છે? ગૌતમ! જ્યાં વિગ્રહ કંડક છે, તે જ લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ કહેવાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit