Pramāṇa · Search · About · API

Viyahapannatti 89

Viyāhapannatti: ṭīkānusārī vivecana 89

Language
Gujarati

89

ઉદ્દેશા-૪-માં અંતિમ સૂત્રમાં અર્હત્‌ આદિ કહ્યા. તેઓ પણ ક્યારેક પૃથ્વી જીવ હોય અથવા પૃથ્વીકાયથી નીકળી મનુષ્યત્વ પામીને અર્હતાદિ થાય. સંગ્રહણી ગાથામાં પણ પૃથ્વી કહ્યું છે, તેથી–

Linked texts (1)