Viyahapannatti 904
Viyāhapannatti: ṭīkānusārī vivecana 904
- Language
- Gujarati
904
વિવેચન :–૬૦૩
ક્યાંક અહીં આ દ્વાર ગાથા દેખાય છે – મહાકાય, સત્કાર, શસ્ત્ર વડે, દેવો દ્વારા વ્યતિક્રમણ, વાસ, સ્થાન, નૈરયિકના પરિણામ. આ બધાંનો અર્થ ઉદ્દેશકોના અર્થ થકી જાણી લેવો. મહાકાય - મહાન્ કે બૃહત્ કે પ્રશસ્ત કાય. મહાસરીર - મોટું શરીર. નારક, પૃથ્વીકાયાદિને આશ્રીને આવ્યતિકર અસંભવ હોવાથી માત્ર દેવોમાં જ આ દંડક સંભવે છે. - - દેવોને આશ્રીને મધ્યગમન લક્ષણ દુર્વિનય કહ્યો, હવે વિનય–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit