Viyahapannatti 908
Viyāhapannatti: ṭīkānusārī vivecana 908
- Language
- Gujarati
908
વિવેચન :–૬૦૬
નારકો પુદ્ગલ પરિણામવત્ વેદના પરિણામને અનુભવે છે. આલાવો આ પ્રમાણે - ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક કેવા વેદના પરિણામ અનુભવતા વિચરે છે? ગૌતમ! અનિષ્ટ યાવત્ અમણામ. જીવાભિગમમાં ઉક્ત આ ૨૦ પદો છે - પુદ્ગલ પરિણામ, વેદના, લેશ્યા, નામગોત્ર, અરતી, ભય, શોક, ક્ષુધા, પીપાસા, વ્યાધી, ઉચ્છ્વાસ, અનુતાપ, ક્રોધ, માન, માયા, લોભ, ચાર સંજ્ઞાઓ. - X - X –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit