Viyahapannatti 907
Viyāhapannatti: ṭīkānusārī vivecana 907
- Language
- Gujarati
907
‘ભગવતી’ સૂત્ર-૬૦૬ :– [૧૪/૩/૬૦૬]
ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો કેવા પુદ્ગલ પરિણામને અનુભવતા વિચરે છે? ગૌતમ! અનિષ્ટ યાવત્ અમણામ. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક જાણવા. આ પ્રમાણે વેદના પરિણામ જાણવા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ કહેવું - યાવત્ -
ભગવન્! અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક કેવા પરિગ્રહ સંજ્ઞા પરિણામ અનુભવતા વિચરે છે? ગૌતમ! અનિષ્ટ યાવત્ અમણામ.
ભગવન્! તે એમ જ છે, તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit