Viyahapannatti 917
Viyāhapannatti: ṭīkānusārī vivecana 917
- Language
- Gujarati
917
વિવેચન :–૬૧૧
પરિણમન - દ્રવ્યનું બીજી અવસ્થામાં જવારૂપ પરિણામ. - X - X - પરિણામ એ પ્રજ્ઞાપનાનું ૧૩-મું પદ છે. તે આ રીતે - ભગવન્! જીવ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! દશ ભેદે - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ૦ ઈત્યાદિ. ભગવન્! અજીવ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! દશ પ્રકારે - બંધન પરિણામ, ગતિ પરિણામ, એ રીતે સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, શબ્દ પરિણામ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit