Viyahapannatti 916
Viyāhapannatti: ṭīkānusārī vivecana 916
- Language
- Gujarati
916
‘ભગવતી’ સૂત્ર-૬૧૧ :– [૧૪/૪/૬૧૧]
ભગવન્! પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે છે - જીવ પરિણામ અને અજીવ પરિણામ. એ પ્રમાણે ‘પરિણામપદ’ સંપૂર્ણ કહેવું.
ભગવન્! તે એમ જ છે (૨) યાવત્ ગૌતમસ્વામી વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit