Pramāṇa · Search · About · API

Viyahapannatti 923

Viyāhapannatti: ṭīkānusārī vivecana 923

Language
Gujarati

923

‘ભગવતી’ સૂત્ર-૬૧૪ :– [૧૪/૫/૬૧૪]
ભગવન્‌! મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના તિર્છા પર્વત કે તિર્છી ભીંતને ઉલ્લંઘવા કે પ્રલંઘવા સમર્થ છે? ગૌતમ! ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને તિર્છો યાવત્‌ પ્રલંઘવાને સમર્થ છે? હા, છે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)