Viyahapannatti 931
Viyāhapannatti: ṭīkānusārī vivecana 931
- Language
- Gujarati
931
‘ભગવતી’ સૂત્ર-૬૧૮ :– [૧૪/૭/૬૧૮]
રાજગૃહમાં યાવત્ એમ કહ્યું, પર્ષદા પાછી ગઈ. હે ગૌતમ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધીને આમ કહ્યું – હે ગૌતમ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે, તું મારો ચિરસંસ્તુત છે, મારે ચિરપરિચિત છે, ચિરકાલ સેવિત છે, મારે ચિરકાળથી તું અનુગામી છે, ગૌતમ! તું મારી સાથે ચિરાનુવૃત્તિ છે. અનંતર દેવલોકે, અનંતર માનુષ્ય ભવમાં (સ્નેહરાગવાળો છે.) કેટલું કહીએ? - મૃત્યુ પછી, કાયાનો ભેદ થયા બાદ, અહીંથી ચ્યવીને બંને તુલ્ય, એકાર્થ મણામતાની વિશેષતા રહિત થઈ જઈશું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit