Viyahapannatti 945
Viyāhapannatti: ṭīkānusārī vivecana 945
- Language
- Gujarati
945
વિવેચન :–૬૨૫
દિવ્વ - પ્રધાન, સચ્ચોવાએ - સત્યાવપાત, સન્નિહિય પાડિહેર૦ વિહિત પ્રાતિહાર્ય-પ્રતિહાર કર્મ, જેને દેવનું સાંનિધ્ય છે તે. શાલયષ્ટિકા - અહીં જો કે શાલવૃક્ષાદિમાં અનેક જીવો હોય છે, તો પણ પ્રથમ જીવની અપેક્ષાએ ત્રણે સૂત્રો જાણવા. - - આવા પ્રકારના પ્રશ્નો વનસ્પતિના જીવત્વમાં અશ્રદ્ધા કરતા શ્રોતાની અપેક્ષાએ ગૌતમ સ્વામીએ કરેલ, તેમ જાણવું. - - ગતિ પ્રક્રમથી આ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit