Pramāṇa · Search · About · API

Viyahapannatti 946

Viyāhapannatti: ṭīkānusārī vivecana 946

Language
Gujarati

946

‘ભગવતી’ સૂત્ર-૬૨૬, ૬૨૭ :– [૧૪/૮/૬૨૬, ૬૨૭]
[૬૨૬] તે કાળે, તે સમયે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો ગ્રીષ્મકાળ સમયમાં એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’માં યાવત્‌ આરાધક.
[૬૨૭] ભગવન્‌! ઘણાં લોકો પરસ્પર એમ કહે છે, એ રીતે નિશ્ચે અંબડ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરમાં સો ઘરોમાં એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’માં અંબડનું કથન યાવત્‌ દૃઢ પ્રતિજ્ઞ૦ અંત કરશે.

Linked texts (1)