Viyahapannatti 958
Viyāhapannatti: ṭīkānusārī vivecana 958
- Language
- Gujarati
958
વિવેચન :–૬૩૫
જે આ પ્રત્યક્ષ. અજ્જત્તાએ - આર્યપણે, પાપકર્મથી બહાર થયેલા અથવા આજપર્યન્ત વર્તતા. તેયલેસ્સ૦ - સુખાસિકા તેજોલેશ્યા જ પ્રશસ્તલેશ્યા ઉપલક્ષણથી તે સુખાસિકાનો હેતુ છે, અહીં કારણમાં કાર્યના ઉપચારથી તેજોલેશ્યા શબ્દ વડે સુખાસિકા કહેલ છે. વીઈવયંતિ - વ્યતિક્રમે છે. અસુરિંદ - ચમર અને બલિને વર્જીને. - - એક વર્ષથી ઉપર જતાં - શુક્લ નામે અભિન્નવૃત્ત, અમત્સરી, કૃતજ્ઞ ઈત્યાદિ, બીજા કહે છે – નિરતિચાર ચારિત્ર. સુક્કાભિજાઈ - પરમ શુક્લ. ઉક્ત કથન શ્રમણ વિશેષાશ્રિત છે, બધાં આવા છે તેમ નહીં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit