Viyahapannatti 961
Viyāhapannatti: ṭīkānusārī vivecana 961
- Language
- Gujarati
961
વિવેચન :–૬૩૬
અહીં કેવલી શબ્દ ભવસ્થ કેવલી જ લેવા. પછી સિદ્ધોમાં ગ્રહણ થશે. આહોહિયં - પ્રતિનિયત ક્ષેત્રમાં અવધિજ્ઞાન. - X - ભાસેજ્જ - પૂછ્યુ ન હોય ત્યારે બોલે. વાગરેજ્જ - પૂછવામાં આવે ત્યારે ઉત્તર આપે.
ઠાણ - ઉર્ધ્વસ્થાન, નિષદન સ્થાન, ત્વગ્ વર્તસ્થાન. સેજ્જ - શય્યા, નિસીહિય - અલ્પતરકાલિક વસતિ. ચેએજ્જ - કરે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit