Viyahapannatti 962
Viyāhapannatti: ṭīkānusārī vivecana 962
- Language
- Gujarati
962
ચૌદમાં શતકની વ્યાખ્યા કરી, હવે પંદરમું આરંભીએ છીએ. તેનો પૂર્વની સાથે આ સંબંધ છે - અનંતર શતકમાં કેવલી રત્નપ્રભાદિ વસ્તુ જાણે છે, તેમ કહ્યું, તે પરિજ્ઞાન આત્મસંબંધી છે. જેમ ભગવંત મહાવીર ગૌતમ પાસે પોતાના શિષ્યાભાસ ગોશાલકનું નરકાદિ આશ્રિત કહ્યું, તે કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit