Viyahapannatti 966
Viyāhapannatti: ṭīkānusārī vivecana 966
- Language
- Gujarati
966
વિવેચન :–૬૩૮
બીજા શતકનો પાંચમો ‘નિર્ગ્રન્થ’ ઉદ્દેશક પરિયાન - વિવિધ વ્યતિકર પરિગમન, તે જ પારિયાનિક - ચરિત્ર. ઉત્થાન - જન્મથી લઈને - X - મંખ - ચિત્રફલક લઈને ફરતો ભિક્ષુક વિશેષ. સુકુમાલ૦ સુકુમાર હાથ, પગ અને લક્ષણ-વ્યંજન ગુણોથી યુક્ત. રિદ્ધત્થિમિય - ઋદ્ધ, સ્તિમિત, સમૃદ્ધ, પ્રમુદીત, જન-જાનપદ. - X - પાડિએક્ક - એક આત્મા પ્રતિ - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit