Pramāṇa · Search · About · API

Viyahapannatti 978

Viyāhapannatti: ṭīkānusārī vivecana 978

Language
Gujarati

978

વિવેચન :–૬૪૯ થી ૬૫૪
ગડ્ડં - ગર્ત, દરિ - શીયાળાદિએ બનાવેલ નાની ગુફા, દુગ્ગ - દુઃખે જવાય તેવા વન-ગહનાદિ. નિન્ન - શુષ્ક સરોવરાદિ. વિસમ - ગર્ત્ત, પાષાણાદિ વ્યાકુલ, તણસૂએણ - તણખલાંનો અગ્રભાગ. અણાવરિએ - આવરણની અલ્પતાથી અનાવૃત્ત, ઉવલભસિ - દેખાડે છે. ઉપાલંભ દે છે. - X - X - છાયા - પ્રકૃત્તિ. - - ઉચ્ચાવયાહિં - અસમંજસ વડે, આઉસણાહિં - ‘તું મરી ગયો’ આદિ આક્રોશ વચનથી. આક્રોશયતિ - શાપ આપે છે. ઉદ્ધંસણાહિં - તું દુષ્કુલીન છે. આદિ અપમાનજનક વચનોથી. - X - નિબ્ભંછણાહિં - ‘મારે તમારું પ્રયોજન નથી’ આદિ કઠોર વચનોથી. નિબ્ભંછેહિં - હંમેશા દુષ્ટ કહીને. નિચ્છોડણાહિં - ‘તીર્થંકરનો ચિન્હો છોડ’ ઈત્યાદિ દુર્વચનોથી. - X - નટ્ઠેઈ - સ્વ આચાર નાશથી નષ્ટ. - હું એમ જ માનું છું કે તું નાશ જ પામેલો છે. વિણટ્ઠ - મૃત, ભટ્ઠ - ભ્રષ્ટ, સંપત્તિરહિત થયો છે. - X -
પાઈણ જાણવએ - પ્રાચીન જનપદ, પૂર્વીય. પવ્વાવિએ - શિષ્યપણે સ્વીકારેલ. મુંડાવિએ - શિષ્ણપણે અનુમત થઈ મુંડેલ. સેહાવિએ - વ્રતિપણાએ શિક્ષિત. સિક્ખાવિએ - તેજોલેશ્યાદિ ઉપદેશ દાનથી શિક્ષિત. નિયતિવાદાદિ પ્રતિપત્તિના હેતુપણે બહુશ્રુત કરેલ. - X - વાઉક્કલિયાએ - જે વાયુ વાય તે. વાયમંડલિયાઈ - મંડલાકાર વાતો વાયુ, આવરિજ્જમાણ - સ્ખલન પામતો - X - X - અંચિત - એક વખત જવું તે અંચિતાંચિ - પુનર્ગમન અથવા ગમનાગમન અન્નાઈટ્ઠ - અભિવ્યાપ્ત - X - X - અગણિઝામિએ - અગ્નિ વડે દગ્ધ, અગણિઝૂસિએ - અગ્નિ વડે સેવિત, અગણિપરિણામિએ - અગ્નિ વડે પૂર્વ સ્વભાવ ત્યાગીને આત્મભાવમાં ગયેલ, પછી હતતેજ - જેનું તેજ હણાઈ ગયેલ છે, ગતતેજ - તેજ ચાલ્યું જવું. ઈત્યાદિ - X - X -
છંદેણ - ઈચ્છાનુસાર, નિપ્પટ્ઠપસિણવાગરણ - પ્રશ્નનો ઉત્તર ન દઈ શકવા યોગ્ય, રુંદાઈ પલોએમાણે - દિશાઓમાં દીર્ઘ દૃષ્ટિપાત કરવો, આ માનથી હણાયેલાનું લક્ષણ છે. - X - દાઢિયાએ લોમાઈં - દાઢી-મૂંછના વાળ, અવડ્ડં - ગર્દનનો પાછળનો ભાગ. પુયલિં પપ્ફોડેમાણે - કુલ્લાને ઠોકતો એવો, વિણિદ્ધુણમાણે - હલાવતો એવો - X - અંબકૂણગહત્થગએ - હાથમાં આમ્રફળ લઈને, પોતાના તપ-તેજ જનિત દાહનતે ઉપશમાવવા આમ્રની ગુટલી ચૂષતો, ગાન આદિ મદ્યપાન કૃત વિકાર જાણવા. મટ્ટિયા પાણએણ - માટી મિશ્રિત જળ, માટીનું જળ સામાન્યથી પણ હોય, તેથી કહે છે - આયંચણિઓદએણં - આતંચનિકોદક - કુંભારના જે વાસણમાં રહેલ માટી મિશ્રિત જળ. - X - X - X - ઉચ્છાયણયાએ - સચેતન અચેતનમાં વસ્તુના ઉચ્છાદન માટે આ વાત બીજા પ્રકારે થાય છે તે અગ્નિપરિણામ ઉપદર્શનાર્થે કહે છે - ભાસીકરણયાએ - ભસ્મસાત કરવો.
વજ્જસ્સ - અવદ્ય, પાપ-મદ્યપાનાદિ પાપ. ચરમ - આમ ફરી નહીં થાય એમ કરીને. તેમાં પાનક આદિ ચાર કહ્યા, આની ચરમતાં પોતાના નિર્વાણગમનથી છે. આ જિનના નિર્વાણકાળે અવશ્ય થનાર છે, તેથી આમાં દોષ નથી, તથા હું આ દાહના ઉપશમ માટે સેવતો નથી, એ અર્થના પ્રકાશનાર્થપણાથી પોતાના પાપના પ્રચ્છાદન માટે છે. પુષ્કલ સંવર્તકાદિ ત્રણ બાહ્યો અહીં ઉપયોગી નથી છતાં સામાન્યજનના ચિત્ત રંજન માટે ‘ચરમ’ કહેવાયા છે - X - X - પાણગ - વ્રતિ યોગ્ય જળ વિશેષ અપાણયાઈ - પાનક સદૃશ, શીતલત્વથી દાહ ઉપશમ હેતુઓ. ગોપુટ્ઠએ - ગાયની પૃષ્ઠેથી પડેલ, - X - થાલપાણએ - સ્થાલના પાનક વત્‌, અહીં ઉપલક્ષણથી બીજા ભાજનનું ગ્રહણ લેવું. - X - X - સુદ્ધપાણએ - દેવ વડે સ્પર્શિત. દાથાલય - ભીનો થાળ, દાવારગ - ઉદકવારક દાકુંભગ - મોટો કુંભ, દાકલશ - નાનો કળશ. પઓગપએ - પ્રજ્ઞાપનાનું ૧૬-મું પદ. -X-
તરુણગ - અભિનવ, આમગ - અપક્વ, આપીડયેત્‌ - કિંચિત્‌ પીડા કરે. કલ - કલાય, ધાન્ય વિશેષ. સિંબલિ - વૃક્ષ વિશેષે, - X - X - સંસિ - સ્વકીય, હલ્લ - ગોપાલિકા, તૃણ સમાન આકારવાળો કીડો. - X - વાગરણ - પ્રશ્ન, વિલિએ - અકાર્યકૃત્‌ લજ્જાથી વિષણ્ણ, લજ્જિત, વિડ્ડે - વ્રીડિત, પ્રકર્ષ લજ્જાવાન્‌. - X -
એગંતમંતે - વિજનમાં, ભૂ વિભાગમાં, જ્યાં અયંપુલ ગોશાળા પાસે ન આવી શકે. સંગાર - સંકેત, અયંપુલ આવે છે, આમ્રગુટિકા ફેંકી દો. તં નો ખલુ એસ અંબકૂણએ - આ આમ્રગુટલી નથી, તે યતિને અકલ્પ્ય છે, જે તે આમ્રગુટલીરૂપે કલ્પી છે, તે આમ્રની છાલ છે. તે નિર્વાણ કાળે કલ્પે છે.
હલ્લા સંસ્થાન - વાંસના મૂળમાં રહેલ તૃણ ગોપાલિકા. એમ કહીને મદિરાના મદથી વિહ્વળ મનોવૃત્તિથી બોલે છે - વીણા વગાડો. બે વખત આ વાક્ય બોલ્યો તે ઉન્માદ વચન છે, તે સાંભળવાં છતાં તેના ઉપાસકને ગોશાલક પ્રતિ અવિશ્વાસ કે અશ્રદ્ધા ન થઈ, કેમકે ‘સિદ્ધિ પ્રાપ્ત કરનારને ચરમગાન આદિ દોષરૂપ નથી’ આદિ વચનોથી અયંપુલની બુદ્ધિ વિમોહિત હતી. - - હંસલક્ખણ - હંસ રૂપે શુક્લ, ઈડ્ઢીસક્કાર - ઋદ્ધિ વડે જે સત્કાર-પૂજા વિશેષ અથવા ઋદ્ધિ, સત્કારનો સમુદય-એટલે લોકોનો સંઘ. સમણઘાયએ - બે શ્રમણોનો તેજોલેશ્યાથી કરેલ ઘાત. દાહવક્કંતીએ - દાહ ઉત્પત્તિ વડે. સુંબ - વલ્કની દોરડી, ઉટ્ઠુભહ - થૂંકવું ક્યાંક ઉચ્છુભહ - દેખાય છે, તે અપશબ્દ છે. આકટ્ટવિકટ્ટ - અહીં-તહીં ઘસેડવું. પૂયાસક્કાર૦ - પૂર્વ પ્રાપ્ત પૂજાસત્કારના સ્થિરતા હેતુથી, જો ગોશાળાના શરીરની વિશિષ્ટ પૂજા ન કરાય તો લોકો જાણશે કે આજિન નથી, આ જિનશિષ્યો નથી, તેથી તેમને સ્થિર કરવા પૂજાસત્કાર કર્યો.

Linked texts (1)