Vavahara 10
Vavahāra: ṭīkānusārī vivecana 10
- Language
- Gujarati
10
‘વ્યવહાર’ સૂત્ર-૧૧ :– [૧/૧૧]
જે સાધુ માસિક યાવત્ પંચમાસિક પરિહારસ્થાનોમાંથી કોઈ પરિહારસ્થાનની એકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો – તેને માયારહિત આલોચના કરે તો એ સેવિત પરિહારસ્થાન મુજબ માસિક યાવત્ પંચમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયાસહિત આલોચના કરવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત્ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી ઉપરાંત માયાસહિત કે માયારહિત આલચોના કરતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati