Pramāṇa · Search · About · API

Vavahara 106

Vavahāra: ṭīkānusārī vivecana 106

Language
Gujarati

106

‘વ્યવહાર’ સૂત્ર-૧૩૮ :– [૫/૧૩૮]
વર્ષાવાસમાં રહેલ સાધ્વી જેને અગ્રણી માનીને રહેલ હોય તે કાળધર્મ પામે તો બાકીના સાધ્વીમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. શેષ આલાવો સૂત્ર-૧૩૭ મુજબ છે.

Linked texts (2)