Vavahara 108
Vavahāra: ṭīkānusārī vivecana 108
- Language
- Gujarati
108
‘વ્યવહાર’ સૂત્ર-૧૪૦ :– [૫/૧૪૦]
સંયમનો ત્યાગ કરીને જનારી પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને કહે કે હે આર્યા! હું ચાલી જાઉં પછી અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત કરજો. શેષ આલાવો સૂત્ર-૧૩૯ મુજબ છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati