Pramāṇa · Search · About · API

Vavahara 126

Vavahāra: ṭīkānusārī vivecana 126

Language
Gujarati

126

‘વ્યવહાર’ સૂત્ર-૧૫૭ :– [૬/૧૫૭]
જો અન્ય ગણથી આવેલ સાધ્વી હોય તો યાવત્‌ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હા, વ્યુત્સર્ગ, નિશુદ્ધિ કરે, ફરી પાપકર્મ ન કરવા માટે ઉદ્યત થાય, તો તેમને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપોકર્મનો સ્વીકાર કરાવીને ઉપસ્થાપિત કરવા કે ધારણ-સ્વીકાર કરવાનું કલ્પે છે.

Linked texts (2)