Vavahara 127
Vavahāra: ṭīkānusārī vivecana 127
- Language
- Gujarati
127
‘વ્યવહાર’ સૂત્ર-૧૫૮ :– [૬/૧૫૮]
ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળા હોય અને અન્ય ગણથી આવેલ હોય એવા સાધુને–સેવિત દોષની આલોચના યાવત્ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓને તેને ફરી–
(૧) ચારિત્રમાં ઉપસ્થાપિત કરવો.
(૨) તેની સાથે સાંભોગિક માંડલી વ્યવહાર કરવો.
(૩) તેને સાથે રાખવો.
આ ત્રણમાંથી કશું કલ્પે નહીં.
તેણીને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું પણ કલ્પતું નથી.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati