Vavahara 131
Vavahāra: ṭīkānusārī vivecana 131
- Language
- Gujarati
131
‘વ્યવહાર’ સૂત્ર-૧૬૧, ૧૬૨ :– [૭/૧૬૧, ૧૬૨]
નિર્ગ્રન્થની પાસે જો કોઈ અન્યગણથી ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછીને કે પૂછ્યા વિના સેવિત દોષની આલોચના યાવત્ દોષ અનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારાવી તેને પ્રશ્ન પૂછવા યાવત્ સાથે રાખવાનું કલ્પે છે.
પરંતુ જો સાધ્વીઓ તેને રાખવા ન ઈચ્છે તો તેણીને તેના ગણમાં ફરી ચાલ્યા જવું પડે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati