Pramāṇa · Search · About · API

Vavahara 132

Vavahāra: ṭīkānusārī vivecana 132

Language
Gujarati

132

‘વ્યવહાર’ સૂત્ર-૧૬૩ :– [૭/૧૬૩]
જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં નિર્ગ્રન્થને પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેમને વિસંભોગી કરવા કલ્પે છે. તેમને પ્રત્યક્ષ કહે કે હે આર્ય! ‘હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તને વિસંભોગી કરું છું.’ એમ કહેવાથી જો તે પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેને વિસંભોગી કરવો ન કલ્પે. પણ જો તે પશ્ચાત્તાપ ન કરે તો પ્રત્યક્ષમાં તેની સાથે વ્યવહાર બંધ કરી વિસંભોગી કરવો કલ્પે છે.

Linked texts (2)