Vavahara 15
Vavahāra: ṭīkānusārī vivecana 15
- Language
- Gujarati
15
‘વ્યવહાર’ સૂત્ર-૧૯ :– [૧/૧૯]
અનેક પારિહારિક સાધુ અને અનેક અપારિહારિક સાધુ જે એક સાથે રહેવા કે બેસવા ઈચ્છે તો તેમને સ્થવીરોને પૂછ્યા વિના એક સાથે રહેવું કે બેસવું ન કલ્પે. સ્થવીરને પૂછીને જ બેસી કે રહી શકે. જો સ્થવિર આજ્ઞા આપે તો એક સાથે રહી કે બેસી શકે, આજ્ઞા ન આપે તો નહીં. સ્થવિરની આજ્ઞા વિના જો સાથે રહે કે બેસે તો તેમને મર્યાદાના ઉલ્લંઘન માટે છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આવે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati