Vavahara 175
Vavahāra: ṭīkānusārī vivecana 175
- Language
- Gujarati
175
‘વ્યવહાર’ સૂત્ર-૨૦૭, ૨૦૮ :– [૯/૨૦૭, ૨૦૮]
શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવાયેલ હોય તે (૧) પ્રાતિહારિક દેવાયેલ હોય – ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી સાધુને આપે તો લેવું ન કલ્પે. (૨) અપ્રાતિહારિક અપાયેલ હોય, ઘરમાં બેસી જમતો હોય, તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati