Pramāṇa · Search · About · API

Vavahara 176

Vavahāra: ṭīkānusārī vivecana 176

Language
Gujarati

176

‘વ્યવહાર’ સૂત્ર-૨૦૯, ૨૧૦ :– [૯/૨૦૯, ૨૧૦]
શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક, નોકરને માટે આહાર બનાવાયેલ હોય તેને (૧) પ્રાતિહારિક અપાયેલ હોય, તે ઘરની બહાર જમતો હોય તેમાંથી સાધુને આપે તો લેવું કલ્પે. (૨) અપ્રાતિહારિક દેવાયેલ હોય, ઘરના બહારના ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું કલ્પે છે.

Linked texts (2)