Pramāṇa · Search · About · API

Vavahara 177

Vavahāra: ṭīkānusārī vivecana 177

Language
Gujarati

177

‘વ્યવહાર’ સૂત્ર-૨૧૧, ૨૧૨ :– [૯/૨૧૧, ૨૧૨]
શય્યાતરના સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના (૧) એક જ ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય જે તે આહારમાંથી સાધુ-સાધ્વીને આપે તો લેવો ન કલ્પે. (૨) જુદા ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહારાદિ બનાવી જમતો હોય અને તે આહાર આપે તો પણ લેવો ન કલ્પે.

Linked texts (2)