Pramāṇa · Search · About · API

Vavahara 178

Vavahāra: ṭīkānusārī vivecana 178

Language
Gujarati

178

‘વ્યવહાર’ સૂત્ર-૨૧૩, ૨૧૪ :– [૯/૨૧૩, ૨૧૪]
સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના બાહ્ય ભાગમાં (૧) સાગારિકના ચુલ્લા ઉપર, (૨) સાગારિકના ચુલ્લાથી જુદા ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવી જીવન-નિર્વાહ કરતો હોય, જો તે આહારમાંથી તે સાધુ-સાધ્વીને આપે તો તેઓને લેવું ન કલ્પે.

Linked texts (2)