Vavahara 179
Vavahāra: ṭīkānusārī vivecana 179
- Language
- Gujarati
179
‘વ્યવહાર’ સૂત્ર-૨૧૫, ૨૧૬ :– [૯/૨૧૫, ૨૧૬]
સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ – પ્રવેશદ્વારવાળા ગૃહના બાહ્ય ભાગમાં (૧) સાગારિકના ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન-નિર્વાહ કરતો હોય. (૨) સાગારિકના ચુલ્લાથી ભિન્ન ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય. જો તે આહારમાંથી સાધુ-સાધ્વીને આપે તો તેવો આહાર લેવો ન કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati