Pramāṇa · Search · About · API

Vavahara 196

Vavahāra: ṭīkānusārī vivecana 196

Language
Gujarati

196

‘વ્યવહાર’ સૂત્ર-૨૪૩ :– [૯/૨૪૩]
મોટી પ્રસ્રવણ પ્રતિમા શરતકાળના પ્રારંભે કે ગ્રીષ્મકાળના અંતમાં ગામ યાવત્‌ રાજધાની બહાર વન યાવત્‌ પર્વતદુર્ગમાં સાધુએ ધારણ કરવી કલ્પે. ભોજન દિને પ્રતિમા ધારણ કરે તો સાત ઉપવાસથી અને ઉપવાસને દિવસે ધારણ કરે તો આઠ ઉપવાસથી આ પ્રતિમા પૂર્ણ કરવી જોઈએ. શેષ સર્વ કથન નાની મોક પ્રતિમા અનુસાર સમજી લેવું.

Linked texts (2)