Pramāṇa · Search · About · API

Vavahara 210

Vavahāra: ṭīkānusārī vivecana 210

Language
Gujarati

210

‘વ્યવહાર’ સૂત્ર-૨૫૬ :– [૧૦/૨૫૬]
ચાર પ્રકારના પુરુષો કહ્યા છે– (૧) કોઈ ગણની શુદ્ધિ કરે, માન ન કરે, (૨) કોઈ માન કરે પણ ગણની શુદ્ધિ ન કરે. (૩) કોઈ ગણશુદ્ધિ કરે, માન પણ કરે. (૪) કોઈ આ બંનેમાંથી કશું ન કરે.

Linked texts (2)