Vavahara 23
Vavahāra: ṭīkānusārī vivecana 23
- Language
- Gujarati
23
‘વ્યવહાર’ સૂત્ર-૩૧ :– [૧/૩૧]
જો કોઈ સાધુ ગણથી નીકળીને કોઈ વિશેષ પરિસ્થિતિ થકી બીજા લિંગ-વેશને ધારણ કરીને વિહાર કરે અને કારણ સમાપ્ત થતાં ફરી સ્વલિંગને ધારણ કરીને ગણમાં સામેલ થઈને રહેવા ઈચ્છે તો તેને લિંગ-વેશ પરિવર્તનની આલોચના ઉપરાંત છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati