Pramāṇa · Search · About · API

Vavahara 24

Vavahāra: ṭīkānusārī vivecana 24

Language
Gujarati

24

‘વ્યવહાર’ સૂત્ર-૩૨ :– [૧/૩૨]
જો કોઈ સાધુ ગણથી નીકળી, સંયમનો ત્યાગ કરી દે પછી તે એ જ ગણનો સ્વીકાર કરી રહેવા ઈચ્છે તો તેના માટે કેવળ છેદોપ-સ્થાપના પ્રાયશ્ચિત્ત છે, તે સિવાય તેને કોઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત અપાતું નથી.

Linked texts (2)