Pramāṇa · Search · About · API

Vavahara 25

Vavahāra: ṭīkānusārī vivecana 25

Language
Gujarati

25

‘વ્યવહાર’ સૂત્ર-૩૩ :– [૧/૩૩]
સાધુ કોઈ અકૃત્ય-સ્થાનનું પ્રતિસેવન કરીને તેની આલોચના કરવા ઈચ્છે તો જ્યાં પોતાના આચાર્ય કે ઉપાધ્યાયને જુએ, ત્યાં તેમની પાસે આલોચના કરે યાવત્‌ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકર્મનો સ્વીકાર કરે.

Linked texts (2)