Pramāṇa · Search · About · API

Vavahara 31

Vavahāra: ṭīkānusārī vivecana 31

Language
Gujarati

31

‘વ્યવહાર’ સૂત્ર-૩૮ :– [૨/૩૮]
ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય. તેમાં કોઈ અકૃત્ય-સ્થાન સેવી આલોચના કરે તો પ્રમુખ સ્થવિર, પ્રાયશ્ચિત્ત વહન કરાવે, બીજા સાધુ વૈયાવચ્ચ કરે.

Linked texts (2)