Pramāṇa · Search · About · API

Vavahara 32

Vavahāra: ṭīkānusārī vivecana 32

Language
Gujarati

32

‘વ્યવહાર’ સૂત્ર-૩૯ :– [૨/૩૯]
ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બધાં જ કોઈ અકૃત્ય-સ્થાન સેવી આલોચના કરે, કોઈ એકને અગ્રણી સ્થાપી, બાકી બધાં પ્રાયશ્ચિત્ત વહન કરે, પછી અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહે.

Linked texts (2)