Pramāṇa · Search · About · API

Vavahara 33

Vavahāra: ṭīkānusārī vivecana 33

Language
Gujarati

33

‘વ્યવહાર’ સૂત્ર-૪૦ :– [૨/૪૦]
પરિહારતપ સેવી સાધુ જો બીમાર થઈ કોઈ અકૃત્ય-સ્થાન સેવીને આલોચના કરે તો (૧) જો તે સમર્થ હોય તો આચાર્યાદિ તેને પરિહાર-તપરૂપ પ્રાયશ્ચિત્ત આપી તેની સેવા કરાવે. (૨) જો તે સમર્થ ન હોય તો તેને માટે અનુપારિહારિક સાધુ નિયુક્ત કરે. જો તે પારિહારિક સાધુ સબલ થયા પછી પણ અનુપારિહારિક સાધુ પાસે વૈયાવચ્ચ કરાવે તો તેના પ્રાયશ્ચિત્તને પણ પૂર્વ પ્રાયશ્ચિત્તની સાથે આરોપિત કરે.

Linked texts (2)