Vavahara 51
Vavahāra: ṭīkānusārī vivecana 51
- Language
- Gujarati
51
‘વ્યવહાર’ સૂત્ર-૭૧ :– [૩/૭૧]
સૂત્ર-૭૦ મુજબ પાંચ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ જો આચાર, સંયમાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્ન-શબલ અને સંક્લિષ્ટ આચાર વાળા હોય, અલ્પશ્રુત અને અલ્પાગમજ્ઞ હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati